Sahu Shriyans Prasad Jain Arts & Commerce College managed by Halvad Dhrangadhra Education Society is the only grant-in-aid college in Dhrangadhra taluka founded in 1964 has entered in its fifties. Dhrangadhra taluka is categorized as the economically and educationally back ward area catering higher education to the students of surrounding 72 village students. The vision and mission of the institute is to make fruitful efforts to bring out the potentialities of the learners to compete the global challenges. The college graduates have been IPS, DYSPs, PSIs, CAs, Advocates, professors and teachers, businessmen and entrepreneurs achieved these designations extending their boundaries. The institute provides a platform to edge their abilities for the competitive ordeals and academic brilliance to the upcoming learners.
બીએ-બીકોમ-એમકોમ સેમ-૧ ની પરીક્ષા શરૂ થવાની તારીખ અંગેની નોટિસ
બીએ-બીકોમ સેમ-૧ ના પરીક્ષા ફોર્મ બાકી રહેલ વિદ્યાર્થી ની યાદી/નોટીશ
બીએ-બીકોમ સેમ-૧ ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવા બાબત અંગેની નોટીસ
બીએ સેમ-૧ વાળા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ના ફોર્મ નંબર ની યાદી
હાલ બીએ સેમ-૧ માં છે તેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભરવા અંગેની નોટિસ
હાલ બીકોમ - એમકોમ સેમ-૧ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પરીક્ષા ના ફોર્મ ભરવા અંગેની નોટિસ
બીએ-બીકોમ સેમ-૧ ની એટીકેટી ની પરીક્ષા ના ફોર્મ ભરવા અંગેની નોટિસ
બીએ-બીકોમ સેમ-૧ ના જે વિદ્યાર્થીઓએ એબીસીઆઈડી આજદિન સુધી ન બનાવેલ હોય તેવા વિદ્યાર્થીઓની યાદી
શિષ્યવૃતિના ફોર્મ ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફરજીયાત રેશનકાર્ડ જમા કરાવવા અંગેની નોટિસ
તમામ વિદ્યાર્થીઓએ એબીસી આઈ ડી (આપાર આઈડી) ફરજિયાત બનાવવા અંગેની નોટિસ
સી સી ડી સી ની પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન કરવા અંગેની નોટિસ
હાલ બીએ સેમ-૩ માં જે વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન રાખેલ છે તેનો સિલેબસ આ મુજબ રહેશે.
ઓનલાઈન બીએ-બીકોમ-એમકોમ સેમ-૧ ના પ્રવેશ ફોર્મ ભરવા અંગેની માર્ગદર્શિકા
શિષ્યવૃતિ માટે જે વિધાર્થીઓના આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લીંક નથી તેની યાદી
હવે પછીની તમામ પરીક્ષાઓ માટે વિધાર્થીઓએ જાતે હોલટિકિટ ડાઉનલોડ કરવા અંગેની નોટિસ અને લિંક